Last Update @ 03:29 PM
|
Saturday, March 6, 2021
Last Update @ 03:29 PM
|
Saturday, March 6, 2021
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
વ્યાપાર જગત
વ્યાપાર
કોર્પોરેટ
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Menu
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
>
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Home
Entertainment
Kriti Kharbanda Angry On Air India For Lost Her Luggage During Journey
સામાન ગુમ થતા એરલાઇન્સ પર ભડકી એક્ટ્રેસ, ટ્વીટર પર વ્યક્ત કર્યો ગુસ્સો
22-02-2020 02:22:09 PM
Print
Email
બોલિવુડ સ્ટાર્સ ઘણીવખત પોતાની મુસાફરી કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે. સામાન્ય લોકોની જેમ તેમને પણ પોતાનો સામાન ખોવાઇ જવાનો ભય રહેતો હોય છે. કંઇક એવી જ ઘટનાનો સામનો બોલિવુડની એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ કર્યો.
કૃતિનો સામાન Air India ની ફ્લાઇટમાં ટ્રાવેલ દરમિયાન ગુમ થઇ ગયો. એક્ટ્રેસ મુજબ એરલાઇન્સની બેદરકારીના કારણે તેનો સામાન ગુમ થયો, એવામાં કૃતિએ સોશ્યલ મીડિયા પર Air India ની ક્લાસ લગાવી દીધી.
કૃતિએ પોતાનો સામના ચોરી થવાની જાણકારી પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા સાઇટ ટ્વીટર પર આપી છે. તેણે Air India ને ટેગ કરતા લખ્યુ, ''ડિયર Air India , એકવાર ફરી મારો સામાન ગુમ કરવા પર તમારો આભાર અને કદાચ તમારે પોતાના સ્ટાફને બેસિક મેનર્સ શીખવવા જોઇએ. ''
જોકે આ પછી Air Indiaએ ટ્વિટર પર એક્ટ્રેસને જવાબ આપતા કહ્યુ કે, મહેરબાની કરીને અમારી માફી સ્વીકારો. પ્લીઝ અમને પર્સનલ મેસેજમાં તમારી ફ્લાઇટનો રેફરન્સ નંબર અને બેગેજનો ટેગ નંબર પણ મોકલી આપો. આ ઉપરાંત ફ્લાઇટની ડિટેઇલ્સ પણ મોકલો જેથી અમને તમારી બેગ સંભાળનારી ટીમ સાથે ચેક કરી શકીએ.
આ પછી કૃતિએ કહ્યુ કે, હું તમારી માફી સ્વીકાર કરુ છું. પરંતુ દુર્ભાગ્યથી હજુ સુધી મારી બેગની કોઇ જાણકારી નથી. આ ઉપરાંત તમારી મુંબઇ અને ગોવા એરપોર્ટ ટીમમાં એટલો શિષ્ટાચાર નથી કે તેઓ મારા બેગને લઇને અપડેટ્સ મારી સાથે શૅર કરો.
આ પછી Air India એ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મિસ ખરબંદા, તમારી બેગ મુંબઇથી ગોવા એરપોર્ટ પર આજે 11.30 કલાકે પહોંચી રહી છે. મહેરબાની કરીને બેગને ડિલિવર કરાવવા તમારી કોન્ટેક્ટ ડિટેઇલ્સ અને ફ્લાઇટ ડિટેઇલ્સ શૅર કરો જેથી અમે તમને સારી રીતે મદદ કરી શકીએ.
આ પહેલા પણ કૃતિએ પોતના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર જણાવ્યુ હતુ કે, કેમ્પએગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર Air India ના સ્ટાફે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.
Share
Tweet
મુખ્ય સમાચારો
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપતી સુપ્રિમ કોર્ટ
19-08-2020
ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર
19-08-2020
ગુજરાતમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ
30-05-2020
રાજકોટ નાં સમાચારો
રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં ફરી હંગામો, લોકોના ટોળા ઘરની બહાર નિકળ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો
17-05-2020
રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુનઃ ધબકતા થયા
14-05-2020
રાજકોટના જંગલેશ્વરના 8 દર્દી આજ રોજ રજા અપાઇ, 16 વર્ષના તરૂણથી લઇ 84 વર્ષના વૃદ્ધએ કોરોનાને પરાસ્ત કર્યો
04-05-2020
શેર બજાર
૨૦ લાખ કરોડ ના આર્થિક પેકેજે શેર બજાર માં તેજી. નિફ્ટી ૯૪૦૦ ની સપાટી પાર.
13-05-2020
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 8600ની નીચે, બેન્કિંગ શેર્સમાં ઘટાડો
12-09-2016
બજારમાં મંદી : સેન્સેક્સમાં ૧૮ પોઇન્ટનો થયલો ધટાડો
15-03-2016
રમત જગત
સાનિયા મિર્ઝાને મળ્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, સીએમ રિલીફ ફંડમાં દાન કરશે ઇનામની રકમ
12-05-2020
ટી૨૦ વર્લ્ડ કપનું પ્લાનિંગ ક૨ી ૨હી છે આઈસીસી
12-05-2020
હવે ક્રિકેટ કેવી રીતે અને ક્યારે થશે તે અત્યારે નક્કી કરી ન શકાય : BCCI
12-05-2020
ફિલ્મ જગત
સલમાન ખાનના નવા સોન્ગ ' તેરે બીના 'નું રીલીઝ થયું ટીઝર
12-05-2020
પ્રિયંકા ચોપરા 2 મહિના બાદ પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી
12-05-2020
તાપસીની 'થપ્પડ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો કેટલી થઈ કામણી?
29-02-2020
� Copyright 2016 - 2019 to Azad Sandesh, Developed and Maintain by
Web Expanders