Last Update @ 03:29 PM
|
Saturday, March 6, 2021
Last Update @ 03:29 PM
|
Saturday, March 6, 2021
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
વ્યાપાર જગત
વ્યાપાર
કોર્પોરેટ
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Menu
Home
મુખ્ય સમાચાર
ગુજરાત
મુખ્ય શહેરો
રાજકોટ
અમદાવાદ
જુનાગઢ
ભાવનગર
>
જામનગર
પોરબંદર
સુરત
કચ્છ
દેશ નાં સમાચારો
વિશ્વ જગત
રમત જગત
ફિલ્મ જગત
શેર બજાર
E-Paper
જાહેરાત
સંપર્ક
Home
Entertainment
Malaika Arora Recalls Her Audition Days when She Faced Rejections
મલાઈકા અરોરાએ ખોલ્યું તેના પ્રથમ ઓડિશનનું રહસ્ય, કહ્યું-17 વર્ષની હતી ત્યારે જ....
21-02-2020 10:12:40 AM
Print
Email
મલાઈકા અરોરા એક એવું નામ છે જેના ડાંસ મૂવ્સ, ફિટનેસ અને અદાઓના લોકો દિવાના છે. પરંતુ મલાઈકાને આ નેમ-ફેમ હાંસલ કરવામાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે અને અનેકવાર રિજેક્શન પણ મળ્યું છે. મલાઈકાએ તેના સંઘર્ષના દિવસો અંગે જણાવી આ વાતો.
મલાઈકાએ કહ્યું, મને યાદ છે, જ્યારે હું મારા સ્ટ્રગલના દિવસોમાં મારી મા સાથે ઓડિશન માટે જતી હતી. જ્યારે મેં કરિયરની શરૂઆત કરી ત્યારે મને ઘણાં રિજેક્શન મળ્યાં હતા, પરંતુ મેં ક્યારેય હિમ્મત હારી નહોતી અને હમેશાં પ્રયત્નો કરતી રહી હતી.
મલાઈકાએ આગળ કહ્યું, હું 17 વર્ષની હતી ત્યારે મેં મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી જ મારી જર્ની શરૂ થઈ અને આજે હું આ મુકામ પર છું. પણ આ બધું એટલું સરળ નહોતું. જ્યારે હું 15-16 વર્ષની હતી ત્યારે મને ખબર જ નહોતી કે મારે શું કરવું છે, પરંતુ આજકાલની જનરેશનને શું કરવું છે અને શું જોઈએ એ બાબતો બહુ જ ક્લિઅર હોય છે.
મલાઈકાએ કહ્યું, આજથી 20 વર્ષ પહેલાં હું ટેરેન્સ લુઈસને મળી હતી અને તેની ડાંસ એકેડમીમાં મેં ડાંસ શીખ્યો અને આજે હું તેની જ સાથે એક રિયાલિટી ડાંસ શોમાં જજની ભૂમિકા ભજવીશ.
તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા, ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂર એક ડાંસ શોમાં જજ તરીકે જોવા મળશે. આ શોનું નામ છે ઈન્ડિયાઝ બેસ્ટ ડાંસર્સ. આ શો 29 ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે. હાલ મલાઈકા અર્જુન કપૂર સાથેની રિલેશનશિપને લઈને ઘણી જ ચર્ચામાં છે.
Share
Tweet
મુખ્ય સમાચારો
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપતી સુપ્રિમ કોર્ટ
19-08-2020
ઝડફિયા-ભાજપના નેતાઓને મારવા આવેલો છોટા શકીલનો શૂટર ઝડપાયો, અન્ય 1 ફરાર
19-08-2020
ગુજરાતમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે, ઓડ-ઈવન પધ્ધતિ બંધ: રાત્રે 9 વાગ્યાથી સવારે 5 સુધી કરફ્યુ
30-05-2020
રાજકોટ નાં સમાચારો
રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં ફરી હંગામો, લોકોના ટોળા ઘરની બહાર નિકળ્યા અને પોલીસ પર પથ્થરમારો કર્યો
17-05-2020
રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ૧૦ હજારથી વધુ એકમો પુનઃ ધબકતા થયા
14-05-2020
રાજકોટના જંગલેશ્વરના 8 દર્દી આજ રોજ રજા અપાઇ, 16 વર્ષના તરૂણથી લઇ 84 વર્ષના વૃદ્ધએ કોરોનાને પરાસ્ત કર્યો
04-05-2020
શેર બજાર
૨૦ લાખ કરોડ ના આર્થિક પેકેજે શેર બજાર માં તેજી. નિફ્ટી ૯૪૦૦ ની સપાટી પાર.
13-05-2020
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 8600ની નીચે, બેન્કિંગ શેર્સમાં ઘટાડો
12-09-2016
બજારમાં મંદી : સેન્સેક્સમાં ૧૮ પોઇન્ટનો થયલો ધટાડો
15-03-2016
રમત જગત
સાનિયા મિર્ઝાને મળ્યો ફેડ કપ હાર્ટ એવોર્ડ, સીએમ રિલીફ ફંડમાં દાન કરશે ઇનામની રકમ
12-05-2020
ટી૨૦ વર્લ્ડ કપનું પ્લાનિંગ ક૨ી ૨હી છે આઈસીસી
12-05-2020
હવે ક્રિકેટ કેવી રીતે અને ક્યારે થશે તે અત્યારે નક્કી કરી ન શકાય : BCCI
12-05-2020
ફિલ્મ જગત
સલમાન ખાનના નવા સોન્ગ ' તેરે બીના 'નું રીલીઝ થયું ટીઝર
12-05-2020
પ્રિયંકા ચોપરા 2 મહિના બાદ પહેલીવાર માસ્ક પહેરી ઘરની બહાર નીકળી
12-05-2020
તાપસીની 'થપ્પડ'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, જાણો કેટલી થઈ કામણી?
29-02-2020
� Copyright 2016 - 2019 to Azad Sandesh, Developed and Maintain by
Web Expanders